" The new ABCs -- Always Be Creating. ~Robert Pagliarini "
MEMBER LOGIN
User Name
Password
  
WEBSITE SPONSOR
LATEST NEWS
સમાચાર   31-07-2010

વડગામ માં ટ્રાફિક સમસ્યા હલ કરવા ઝુંબેશ હાથ ધરાઈ.

અભિનંદન   24-07-2010

વડગામ ના વતની શ્રી બાબુસિંહ બી. સોલંકી ની વડગામ બાર એશોસીએશન ના પ્રમુખ તરીકે  તેમજ શ્રી અતુલભાઈ આર.જોશી ની ખજાનચી તરીકે  બિનહરીફ વરણી.કરવામાં આવી .

Blog   30-07-2010

I Just Added a Blog Post  Received from Iwona from Poland...Pl.read it on Blog Page on this Site.

અભિનંદન   30-07-2010

વડગામ નાં વતની શ્રી કાનજીભાઈ ઘેમરભાઈ ધૂળિયા ની બનાસકાંઠા જીલ્લા બીજેપી બક્ષી મોરચા નાં ઉપપ્રમુખ પદેતેમજ શ્રી રઘનાથ ભાઈ ખસોર ની મંત્રી  પદે વરણી કરવામાં આવી. 

વરસાદ   25-07-2010

વડગામ માં ભારે વરસાદ વરસ્યો છે.તા. ૨૪.૦૭.૧૦ ની રાત્રે શરૂ થયેલ વરસાદ તા. ૨૫.૦૭.૧૦ ને ૧૦.૦૦ વાગ્યા સુધી સતત મુશાળાધાર વરસી રહ્યો છે.ગામ લોકો માં અને ખાસ કરને ખેડૂતો માં આનંદ ની લાગણી પ્રસરી રહી છે.

સન્માન સમારોહ   31-07-2010

વી.જે .પટેલ હાઇસ્કુલ ,વડગામ માં વાલી મંડળ દ્વારા તા.૨૯.૦૭.૨૦૧૦ નાં રોજ શ્રી રામજીભાઈ પટેલ નાં અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માં અધ્યન કરેલ વિદ્યાર્થી ઓ ની સિદ્ધી ઓને બિરદાવવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

Tourist Places around Vadgam
NOTICE BOARD
Help Pl.   

વડગામ નાં વતની અશોક ભેમજીભાઈ ઠાકરડા એ Diploma (EC) કરેલ છે,જેના પિતા મજુરી કામ કરે છે અને કુટુંબ ની આર્થિક સધ્ધરતા નથી તો સર્વે ને વિનંતિ કે Diploma (EC)માટે ની નોકરી ની કોઈ જાહેરાત કે માહિતી હોય તો અવશ્ય જણાવશો જેથી તેને મદદરૂપ બની શકાય.આ સાથે તેનો Resume Attached કરેલ છે .   

Click here to view

Vadgam Sports Club
WELCOME TO VADGAM
    
RainFall Data ( Vadgam Taluka )

Average Rain in Vadgam Taluka (2000-2009) 

702 MM (28.08 Inch)

    Date:-30.07.2010

    Total Rain                 :-    451 MM (18.04 Inch)                          

    Previous  Day          :-         5 MM  (0.2 Inch)

(Statement showing  Rainfall,Position as on 7:00 Hrs.Dt. 30-07-2010)
 
---------------------------------------------------------------------

 वडगाम में ता.२४.०७.१० से २५.०७.१० दरमियान भारी बारिस बरसी  है! करीबन १५ घंटो के समय में १५ इंच बारिस रेकोर्ड हुई है ! वडगाम के कई इलाको में पानी भर चुका था हानाकी कोइ दुर्घटना नहीं हुई है ! गाँव के लोक काफी दिनों से बारिस की प्रतीक्षा कर रहे थे जो आखिरकार अच्छी बारिस बरसी है ! गाँव में खुसी का माहोल है !

MESSAGE
Dear Nitin ji,
Hope you are doing well.This has been reference to our conversation for support of vadgam's initiative. To start with i  would like to
congrats you for taking such an
inspiring initiative for rural development, which will indubitably leave a mark for others to follow. whilst, would be honoured, if i can be of any help for this noble cause.
Love all Serve all.
wish u Love & Blessings
AMAN DEEP SINGH
Founder
ARMAAN- An initiative for people with (dis)different - abilities
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
Dear Nitin ji,
The work for rural development you have started is very nice and inspiring! keep it up!
 
Prof. Rajesh N. Agale
Director- Mission Avishkar
www.missionavishkar.org
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
Dear Nitin,
Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best
wishes to all the rural citizens of your region.
Kalam
1 2 3 4 5 6 7 8
MESSAGE FROM NITIN
તા.- ૨૮.૦૭.૨૦૧૦
વડગામ માર્કેટ યાર્ડ નાં વિવિધ બજાર ભાવ :-
ઘઉં - ૨૦૪
બાજરી - ૨૦૦ થી ૨૧૪
એરંડા - ૭૦૪ થી ૭૧૧
રાયડો - ૪૭૫ થી ૪૮૨
ગવાર - ૪૫૧
ચેણો - ૩૧૪

GALLERY
                               
Visitor Count : 53898